🌙🌙 બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો.?
📍📍 એમ. એન. રોય
🌙🌙બંધારણની પ્રથમ બેઠક કયારે યોજાઈ હતી.?
📍📍 ૯ ડિસેમ્બર ૧૯૪૬
🌙🌙 ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા.?
📍📍 જે. વી કૃપલાણી
╔════════════════╗
╚════════════════╝
🌙🌙 રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી.?
📍📍 પિંગલી વૈકયા
🌙🌙 બંધારણ ધ્વારા રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર કયારે થયો હતો.?
📍📍 ૨૨ જુલાઈ ૧૯૪૭
🌙🌙 બંધારણ સભા ધ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર કયારે થયો હતો.?
📍📍 ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
🌙🌙 બંધારણસભાએ રાષ્ટ્ગાન અને રાષ્ટ્રીયગીત નો સ્વીકાર કયારે કર્યો હતો.?
📍📍 ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
🌙🌙 બંધારણસભાએ રાષ્ટ્રીય પંચાગ શક સંવત કયારે સ્વીકાર્યુ.?
📍📍 ૨૨ માર્ચ ૧૯૫૭
🌙🌙 બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા.?
📍📍 389
🌙🌙 બંધારણસભાની કાર્યકારી અધ્યક્ષ કોણ હતા.?
📍📍 સચ્ચિદાનંદ સિંહા
╔════════════════╗
🔘 message me. 🔘
╚════════════════╝
0 टिप्पणियाँ