Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

G.K.-online study


🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
🔘
 

🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘

📙વાર્નિસ, છાપકામની શાહી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે?- લાખ

📙 ગુજરાતની સૌથી મોટી બહુહેતુક નદી યોજના કઈ છે?- નર્મદા

📙સાવરણી ક્યા વૃક્ષના પાનમાંથી બનાવવામાં આવે છે?
- તાડ અને ખજૂરીમાંથી

📙 ભારતમાં કેટલા અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે?
- 531 અભ્યારણો અને 
103 રાષ્ટ્રીય ઉદ્યાનો

📙પૃથ્વીની સપાટીના કુલ કેટલા ટકા પાણી પીવાલાયક છે? – 2%

📙શંકુદ્રુમના જંગલોમાં ક્યા ક્યા વૃક્ષો જોવા મળે છે?
- દેવદાર, પાઈન, સ્પ્રુસ 
✨(જે પશ્વિમ ધાટનાં ઉંચા પર્વતીય   
     વિસ્તારોમાં આવેલા છે.)

📙 સુંદરવનના જંગલોમાં ક્યા ક્યા વૃક્ષો જોવા મળે છે? 
– તાડ, સુંદરી, કેવડો, ચેર

📙 અબરખનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે? 
– રેડિયો, ટેલિફોન,ગ્રામોફોન વગેરે

📙 ઉદ્યોગના મુખ્ય કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં? – 3. કુટીર,લઘુ,ભારે

📙 ભારતમા સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ? – 1876, મુંબઈ
    ➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📱MESSAGE US📱
✨✨✨✨✨✨✨✨✨✨

🔹🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷

 ╔════════════════╗   
🔘   JOIN ON TELEGRAM    🔘
 ╚════════════════╝

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Featured post

26 December 2024 Current Affairs in English & Hindi