🔘પંચાયતી રાજ્યના પ્રત્યેક સ્તરે મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે?
- 33% (ગુજરાતમાં 50%)
🔘ગુજરાત પંચાયત ધારો, ૧૯૯૩ અનુસાર કેટલા હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામને ગ્રામ પંચાયત હોય છે? - ૧પ,૦૦૦ નોંધ: નવા સુધારા પ્રમાણે ૨૫૦૦૦
🔘 કોઇપણ સોફ્ટવેરમાં હેલ્પ માટે.....કી ઉપયોગી છે. -F1
🔘 Rename કરવા માટે.....કી ઉપયોગી છે. -F2
વિશ્વબેંક નું વડુંમથક ક્યાં આવેલ છે? – વોશિંગ્ટન ડી.સી.
(ડીસ્ટ્રીક ઓફ કોલંબિયા)
🔘UNICEF નું વડુમથક ક્યાં આવેલ છે?
– ન્યુયોર્ક
🔘ગુર્જર દેશમાં ક્યાં ત્રણ વિસ્તારોનો સમાવેશ થતો હતો?
- આનર્ત,સૌરાષ્ટ્ર અને લાટ
🔘 ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?- સામંતસિંહ
🔘 રુદ્રમહાલય બાંધવાનું કાર્ય કોણે શરૂ કરાવ્યું હતું? - મૂળરાજ સોલંકી
🔘 અણહિલવાડ પાટણની સ્થાપના ક્યા રાજાએ કરી હતી?
- વનરાજ ચાવડા
🔘 ક્યા વંશના શાસકો મધ્યયુગમાં ગુજરાતમાં મુગટધારી માંથી કંથાધારી બન્યા હતા? – સોલંકી વંશ
🔘 ‘રાણીની વાવ’ કઈ રાણીએ બંધાવીહતી? – રાણી ઉદયમતી
🔘સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ જણાવો. – મીનળદેવી
🔘 સોલંકીયુગમાં કોણે ગુજરાતમાં યાત્રા વેરો બંધ કરાવ્યો હતો?
– મીનળદેવી–સિદ્ધરાજ જયસિંહ દ્વારા
🔘 મલાવ તળાવ ક્યા શહેરમાં આવેલ છે? – ધોળકા
🔘 મુનસર તળાવ ક્યા શહેરમાં આવેલ છે? – વિરમગામ
🔘 કોના શાસનકાળ દરમ્યાન સહસ્રલિંગ તળાવ બાંધવામાં આવેલું હતું?
-સિદ્ધરાજ જયસિંહ
🔘 વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતાં?
– રાયકરણ વાઘેલા(કરણ વાઘેલા)
🔹🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷
╔════════════════╗
🔘JOIN ME ON TELEGRAM 🔘
╚════════════════╝
0 टिप्पणियाँ