Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

G.K.~ વન લાઈનર

📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚

🔷 જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? - પંચાસર

🔷લાલ કિલ્લો બાંધનાર રાજા કોણ હતા ? - શાહજહાં

🔷 બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવેલ છે ? - ફતેહપુર સિક્રી

🔷તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી ? - પોર્ટુગીઝ

🔷 પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐંતિહાસિક ગ્રંથ કયો ગણાય છે ?
 - રાજતરંગિણી

🔷 મરણોપરાંત ભારત રત્ન વિજેતા મદનમોહન માલવિયાએ ક્યાં વર્ષે બનારસ હિંદુ યુનીવર્સીટીની સ્થાપના કરી હતી ?
 - ૧૯૧૬માં

🔷 ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે ? - ડાંગ

🔷 કચ્છનું નાનું રણ ક્યાં પ્રાણી માટે જાણીતું છે ? - ઘુડખર

🔷 મરીન નેશનલ પાર્ક ક્યાં ટાપુ પર આવેલ છે ? - પિરોટન

🔷 ગુજરાતમાં ક્યાં પ્રકારની આબોહવા છે ? - મોસમી

🔷અમૂલ ડેરીના સ્થાપક કોણ
 હતા ? - ત્રિભુવનદાસ પટેલ

🔷ગુજરાતના ક્યાં જિલ્લામાં પીપાવાવ બંદર આવેલું છે ? - અમરેલી

🔷 ભારતમાં થોરિયમ ક્યાં સ્થળેથી સૌથી વધુ મળે છે ?
 - આરાબેઈલ-કેરળ

🔷નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું ?
- ધર્મગંજ

🔷બોક્સાઈટના ઉત્પાદમાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે?- તૃતીય



✨✨✨✨✨✨✨✨✨✨

🔹🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Featured post

26 December 2024 Current Affairs in English & Hindi