🌟આજના દિવસની વિશેષતા🌟
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
🔷ગુણવંતરાય આચાર્ય નો જન્મ દિવસ
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
“મારો સંકલ્પ છે કે, જંગબારમાંથી
હું ગુલામીની જડને નાબૂદ કરીશ."
- રામજીભા
– દરિયાલાલ
______________________
🔘જન્મ
9 સપ્ટેમ્બર – 1900 ; જેતલસર
🔘અવસાન
24- નવેમ્બર, 1965 ; રાજકોટ
🔘કુટુમ્બ
માતા – જમનાબાઇ ; પિતા – પોપટભાઇ અચલજી
પત્ની 1) નિર્મળાબેન ( લગ્ન – 1919 ) : 2) નીલાબેન ( લગ્ન – 1935 )
🌟સંતાનો – પુત્ર– શિશિર ; પુત્રી– બિંદુ, ઇલા , વર્ષા ( બન્ને લેખિકાઓ)
🔘અભ્યાસ
🔘મેટ્રિક – 1917 – નડીયાદ.
♻️વ્યવસાય
⚜1921-23– અમદાવાદની મીલોમાં
⚜1923-52– જુદા જુદા અખબારોમાં પત્રકાર
⚜1941- 45– મુંબાઇ ફિલ્મજગતમાં નોકરી
🔷કૃતિઓ🔷
🔺દરીયાઇ નવલકથાઓ- 29
🔺ઐતિહાસિક નવલકથાઓ- 21
🔺સમાજિક નવલકથાઓ- 32
🔺રહસ્યકથાઓ- 22
🔺નવલિકા સંગ્રહો- 14
🔺નાટકો- 6
🔷મુખ્ય કૃતિઓ🔷
🔸દરિયાલાલ
🔸દિલાવર પાશા
🔸સરફરોશ
🔸પીરમનો પાદશાહ
🔸 ગુર્જરલક્ષ્મી
🔸જામ તમાચી
🔸રાય હરિહર
🔸વિશળદેવ
🔸કોરીકિતાબ
🔸પેશ્વાનું ઝવેરાત
🔸મંગળસૂત્ર
🔷જીવન ઝરમર🔷
◾️1915– માંડવીથી મસ્કત/ બસરા વિ.સ્થળોએ ખલાસીઓ સાથે વહાણમાં મુસાફરી
◾️1926– નાગર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના અને સમાજ સુધારણા
◾️1935– ક્રાંતિકારી લગ્ન- નાતબહાર મૂકાયા
◾️1937– એક જ રાતમાં ‘કોરી કિતાબ’ – નવલકથા લખી
◾️1946– ‘જીવન’ અને ‘મોજ મજાહ’ ફિલ્મી સામાયિક શરુ કર્યાં અને ખોટ જતાં વેચી દીધા
◾️1947-50– નીલા પ્રિન્ટરી
◾️1948– મુંબાઇમાં પોતે બનાવેલું ઘર ભાડવાતોએ પચાવી પાડ્યું
◾️1950– સંગ્રહણીની બિમારીને કારણે એક વર્ષ પથારીવશ
🔵1952-65– મુંબાઇમાં ‘રંગભૂમિ’ સંસ્થાના ઉપપ્રમુખ અને ‘રંગમંચ’ સંસ્થાના પ્રમુખ;
⚫️સન્માન⚫️
🔘1945– રણજિતરામ સુવર્ણ ચંદ્રક

0 टिप्पणियाँ