Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

આજના દિવસની વિશેષતા-08 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ



🌟વિશ્વ સાક્ષરતા દિન વિશ્વમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે.

🌟આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી.

🌟આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી.

🌟 આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰


एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Featured post