જાહેરાત ક્રમાંક:-/BMC/૨૦૨૦૨૧/૪
Number of vacancy : 81
1. Multipurpose doctor (male) :46 posts
2. Female doctor : 17 posts
3. medic : 08 posts
4. Pediatrician : 03 posts
5. Gynecologist : 03 posts
6. Laboratory technician : 02 posts
7. Farmatics : 02 posts
1. Multipurpose doctor (male) : 46 posts
અનામત જગ્યાઓ ની વિગત :
▪️બિન અનામત : 18 male || 00 female
▪️ આર્થિક રીતે પછાત વર્ગ : 05 male || 00 female
▪️સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ : 13 male || 00 female
▪️અનુસૂચિત જાતિ : 04 male || 00 female
▪️અનુસૂચિત જનજાતિ : 06 male || 00 female
શૈક્ષણિક લાયકાત :
▪️હું સરકાર માન્ય સંસ્થા માંથી મલ્ટી પર્પસ હેલ્થ વર્કર અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવું જોઈએ.
▪️ કોમ્પ્યુટર અંગે ફાયર જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
પગાર :
▪️ પ્રથમ પાંચ વર્ષ માટે 19,950 ફિક્સ પગાર મળશે.
વય મર્યાદા :
▪️ જેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૦ વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ઓફિશિયલ જાહેરાત વાંચવા : ક્લિક કરો
2. Female doctor : 17 posts
અનામત જગ્યાઓ ની વિગત :
▪️બિન અનામત : 00 male || 04 female
▪️ આર્થિક રીતે પછાત વર્ગ : 00 male || 05 female
▪️સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ : 00 male || 05 female
▪️અનુસૂચિત જાતિ : 00 male || 01 female
▪️અનુસૂચિત જનજાતિ : 00 male || 02 female
શૈક્ષણિક લાયકાત :
▪️નર્સિંગ નો ડિપ્લોમા કોર્સ અથવા બે વર્ષનો A.AN.M કોર્સ કરેલો હોવો જોઈએ.
▪️ગુજરાત નર્સિંગ કાઉન્સીલ નું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
▪️ કોમ્પ્યુટર અંગે ફાયર જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
પગાર :
▪️ પ્રથમ પાંચ વર્ષ માટે 19,950 ફિક્સ પગાર મળશે.
વય મર્યાદા :
▪️ જેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૦ વર્ષથી વધારે ન હોવી જોઈએ.
3. medic : 08 posts
અનામત જગ્યાઓ ની વિગત :
▪️બિન અનામત : 00 male
▪️ આર્થિક રીતે પછાત વર્ગ : 02 male
▪️સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ : 02 male
▪️અનુસૂચિત જાતિ : 01 male
▪️અનુસૂચિત જનજાતિ : 0 male
શૈક્ષણિક લાયકાત :
▪️ M.B.B.S(ભારત સરકાર માન્ય યુનિવર્સિટી ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ 1956 મુજબ)
▪️ ગુજરાત મેડિકલ કાઉન્સિલ 1967 હેઠળ રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
▪️ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ
પગાર :
▪️પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશન રહેશે ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ 9 પ્રમાણે 53,100 થી 1,67,800 વચ્ચે.
વય મર્યાદા :
▪️ જેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ઓફિશિયલ જાહેરાત વાંચવા : ક્લિક કરો
4. Pediatrician : 03 posts
અનામત જગ્યાઓ ની વિગત :
▪️બિન અનામત : 02 male || 01 female
▪️ આર્થિક રીતે પછાત વર્ગ : 00 male || 00 female
▪️સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ : 00 male || 00 female
▪️અનુસૂચિત જાતિ : 00 male || 00 female
▪️અનુસૂચિત જનજાતિ : 00 male || 00 female
શૈક્ષણિક લાયકાત :
▪️ભારત સરકારમાં માન્ય યુનિવર્સિટી માંથી MD અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન Pediatrician અથવા D.N.B Pediatrician ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઈપણ સંસ્થા માં બે વર્ષની કામગીરીનો અનુભવ.
▪️ગુજરાત મેડિકલ કાઉન્સિલ 1967 હેઠળ રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
▪️ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ
પગાર :
▪️પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશન રહેશે ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ 11 પ્રમાણે 67,700 થી 2,08,700 વચ્ચે.
વય મર્યાદા :
▪️ જેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધારે ન હોવી જોઈએ.
5. gynecologist : 03 posts
અનામત જગ્યાઓ ની વિગત :
▪️બિન અનામત : 02 male || 01 female
▪️ આર્થિક રીતે પછાત વર્ગ : 00 male || 00 female
▪️સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ : 00 male || 00 female
▪️અનુસૂચિત જાતિ : 00 male || 00 female
▪️અનુસૂચિત જનજાતિ : 00 male || 00 female
શૈક્ષણિક લાયકાત :
▪️સરકાર માન્ય યુનિવર્સિટી માંથી MD (abstract and gynecologist) અથવા post ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન (abstract and gynecologist) અથવા M.S (abstract and gynecologist) અથવા D.N.B (abstract and gynecologist) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી કોઈપણ શાખામાં બે વર્ષન અનુભવ
▪️ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
પગાર :
▪️પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશન રહેશે ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ 11 પ્રમાણે 67,700 થી 2,08,700 વચ્ચે.
વય મર્યાદા :
▪️ જેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધારે ન હોવી જોઈએ.
નોંધ : ગાયનેકોલોજિસ્ટની જગ્યાની જાહેરાત ની અન્ય વધુ વિગતો ભાવનગર મહાનગરપાલિકાની કચેરી ના નોટિસબોર્ડ અથવા તો ભાવનગર મહાનગરપાલિકા ની વેબસાઈટ ઉપર જોવા મળશે.
6. Laboratory technician : 02 posts
અનામત જગ્યાઓ ની વિગત :
▪️બિન અનામત : 00 male || 00 female
▪️ આર્થિક રીતે પછાત વર્ગ : 01 male || 00 female
▪️સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ : 00 male || 00 female
▪️અનુસૂચિત જાતિ : 00 male || 00 female
▪️અનુસૂચિત જનજાતિ : 01 male || 00 female
શૈક્ષણિક લાયકાત :
▪️ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ૧૯૫૬ હેઠળ નોંધાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી B.sc કેમેસ્ટ્રી અથવા B.sc માઈક્રોબાયોલોજી અથવા B.sc બાયોટેકનોલોજી અથવા B.sc બાયોકેમેસ્ટ્રી ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
▪️ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી કે ટીમ કે ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાંથી નીચેની કોઈ એક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
> ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનીશીયન
> મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન કોર્સ
> ડિપ્લોમા ઈન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી
> પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી
> મેડિકલ લેબોરેટરી ટેકનીશીયન ટ્રેનિંગ એક વર્ષ નો કોષ
▪️કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
▪️ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર :
▪️ પ્રથમ પાંચ વર્ષ માટે 31,340 ફિક્સ પગાર મળશે.
વય મર્યાદા :
▪️ જેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૬ વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ઓફિશિયલ જાહેરાત વાંચવા : ક્લિક કરો
7. Farmatics : 02 posts
અનામત જગ્યાઓ ની વિગત :
▪️બિન અનામત : 00 male || 00 female
▪️ આર્થિક રીતે પછાત વર્ગ : 01 male || 00 female
▪️સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ : 00 male || 00 female
▪️અનુસૂચિત જાતિ : 00 male || 00 female
▪️અનુસૂચિત જનજાતિ : 01 male || 00 female
શૈક્ષણિક લાયકાત :D. Farm and B.Farm ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માં યુનિવર્સિટીમાંથી અને જુનિયર ફાર્મસિસ્ટ તરીકે સરકારી કે અર્ધસરકારી કે સરકારના હેઠળ નિગમ કે કોઈપણ હોસ્પિટલમાં ડિસ્પેન્સરી તરીકે અથવા કોઈપણ ફાર્મસ ક્યુટિકલ કંપનીમાં ફાર્મસિસ્ટ અથવા મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકેનો 2 વર્ષનો અનુભવ
▪️ કોમ્પ્યુટર અંગે ફાયર જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
પગાર :
▪️ પ્રથમ પાંચ વર્ષ માટે 31,340 ફિક્સ પગાર મળશે.
વય મર્યાદા :
▪️ જેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ઓફિશિયલ જાહેરાત વાંચવા : ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટે : ક્લિક કરો
▪️ઉપર દર્શાવેલા તમામ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 26/08/2020(રાત્રે 11:59 સુધી)
નોધ :
▪️ સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 200 રૂપિયા તથા અન્ય કેટેગરીના ઉમેદવારો માટે ફી100 રૂપિયા રહેશે.
▪️ ઉપર દર્શાવેલી તમામ ભરતી માટે મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના ઉમેદવારો તથા તમામ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે જે નીચે પ્રમાણે રહેશે
> સરકારશ્રીના નિયમ મુજબ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના માટે અનામત જગ્યા રાખવામાં આવશે .
> અનામત વર્ગના પુરુષ ઉમેદવાર : 5 વર્ષ
> સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારો માટે : 5 વર્ષ
> અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારો માટે :10 વર્ષ
0 टिप्पणियाँ