Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

📚G.K ~ વન લાઈનર📚

🔷 ગુજરાત પંચાયત ધારો, ૧૯૯૩ની કઇ કલમમા રાજ્ય નાણા પંચની જોગવાઇ કરવામાં આવે છે? -  ૨૨૬

🔷ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? -  મુખ્યમંત્રી

🔷'પંચાયતી રાજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું વિસ્તૃત સ્વરૂપ છે' આ સંદર્ભમા આપણા દેશમાં ક્યા અંગ્રેજ વાયસરોયને સ્થાનીક સ્વરાજ્યનો પિતા કહેવામાં આવે છે? -  લોર્ડ રિપન

🔷 પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતું ૧૯૮૯નુ બિલ (ખરડો) કઇ સાલમાં સંસદમાં પસાર થઇ કાયદો બન્યુ? - ૧૯૯૨

🔷આધુનિક પંચાયતી રાજનું માળખુ ઘડનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા?
 -  બળવંતરાય મહેતા

🔷પ્રાચીન ભારતમાં ગામની પંચાયત કેટલા સભ્યો હોવાનો નિર્દેશ કરે છે? -  પાંચ

🔷 પંચાયતી રાજનો ઉદ્દેશ શું છે?
- સ્થાનિક કક્ષાએ લોકશાહી વહીવટ

🔷 સંત વલ્લભાચાર્યે તીર્થોના પર્યટન દરમ્યાન જે સ્થળોએ કથા કરી તે ક્યા નામે ઓળખાય છે? – બેઠક

🔷 વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં છેલ્લા આચાર્ય કોણ હતા?
– ચૈતન્ય મહાપ્રભુ

🔷 ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો? – બંગાળના વિદ્યાધામ નવદીપ(નદીયા) 1485

🔷 ગુરુનાનકનો જન્મ ક્યાં થયો હતો? –પંજાબના લાહૌર નજીક તલવંડીમાં (1469માં)

🔷ભક્ત કવિયત્રી મીરાંબાઈ કોના શિષ્ય હતા? –સંત રૈદાસ

🔷 સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો?
 – કાશીમાં

🔷સૌથી વધુ વપરાતી OS.
 - માઈક્રોસોફ્ટ વિન્ડોઝ

🔷DOSનું પુરૂ નામ........ .
Disk Operating System

🔷ભીમ બાણાવાળી તરીકે કોણ ઓળખાતું હતું? -ભીમદેવ સોલંકી(પ્રથમ)

🔷 પાટણની 'રાણકી' વાવ કોણે બંધાવી હતી?
- ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ

🔷 દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા? - વિમળશાહ

🔷ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યો છે ? – ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

🔷ક્યું રીંછ માટેનું અભ્યારણ્ય  છે ?
 – રતનમહાલ, બાલારામ, જેસોર,ડેડીયાપાડા,જામ્બુઘોડા

🔷 થોળ પક્ષી અભ્યારણ્ય  ક્યા જિલ્લામાં આવેલું છે ? – મહેસાણા

🔷 મિતિયાલા અભ્યારણ્ય  ક્યા જિલ્લામાં આવેલ છે ? – અમરેલી

⚫️⚪️⚫️🔴⚪️⚫️🔴⚪️⚫️🔴⚪️⚫️

🇮🇳 TELEGRAM JOIN 🇮🇳
⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜
👇👇👇👇👇👇👇👇👇
----------------------------------
https://t.me/joinchat/AAAAAEuEksjQ0AcQAhzXWA
----------------------------------
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Featured post

26 December 2024 Current Affairs in English & Hindi