Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

💥ટ્રાફિકના નવા નિયમ વિશે સરકારે આપી જાણકારી 🔷










👨‍✈️હેલ્મેટ ન પહેર્યુ હોય તો રૂ.500નો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો રૂ.500નો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️બાઈક પર 3 સવારીને રૂ.100નો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️લાયસન્સ વગર વાહન ચલાવનારને રૂ.3 હજારનો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️જેનું વાહન લઈને વ્યક્તિ જતો હશે તેને પણ રૂ.3 હજારનો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️જાહેર જગ્યા પર રેસ લગાવવા, સ્પીડ ટ્રાયલ પર રૂ.5000નો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️ફિટનેસ સર્ટી વગર વાહન ચલાવનારને રૂ.1 હજારનો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️શહેરના આંતરિક રસ્તા પર 70.કિમી.ની સ્પીડ ગણાશે ઓવરસ્પીડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️ટુ વ્હીલર ઓવરસ્પીડમાં માંડવાડ પેટે રૂ.100નો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ઓવરસ્પીડિંગ માટે રૂ.1500નો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે પર 100ની સ્પીડ  લિમિટ રહેશે
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️એક્સપ્રેસ હાઈવે પર ફોર વ્હીલર સ્પીડ લિમિટ 120ની
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️એમ્બ્યુલન્સ કે ફાયરબ્રિગેડને સાઈડ નહીં આપનારને રૂ.100નો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️મોબાઈલમાં ડીજીલોકર કે ફોટો પાડેલા ડોક્યુમેન્ટસ માન્ય
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વાહનચાલકને રૂ.1000નો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️થર્ડ પાર્ટી વિમા વગર વાહન ચલાવનારને રૂ.2 હજારનો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️ફિટનેસ સર્ટી વગર વાહન ચલાવનારને રૂ.5 હજારનો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️RC બુક, વીમો નહીં હોય તો પ્રથમ વખત રૂ.500નો દંડ
🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍
👨‍✈️RC બુક, વીમો નહીં હોય તો બીજી વખત રૂ 1 હજારનનો દંડ

🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Featured post

26 December 2024 Current Affairs in English & Hindi