Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ગુજરાતમાં અપાતા પુરસ્કારો


🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
📜📜📜📜📜📜📜📜📜📜📜
📜સાહિત્ય ક્ષેત્રે અપાતા પુરસ્કારો📜
📜📜📜📜📜📜📜📜📜📜📜


🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
🌠રણજિતરામ સુવર્ણચંદ્રક. 🌠
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠

🔘ગુજરાતી સાહિત્ય સભા દ્વારા દર વર્ષે રણજિતરામ વાવાભાઈ મહેતા ની યાદમાં અપાય છે.

🔘1928 માં આ પુરસ્કાર સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવ્યો હતો.

🔘૨ણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા હિરાબહેન પાઠક (1974) હતા.

🔘વર્ષ 2015નો ૨ણજીતરામ સુવર્ણચંદ્રક કુમારપાળ દેસાઈને આપવામાં આવ્યો છે.

⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️

🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
🌠નરસિંહ મહેતા પુરસ્કાર.   🌠
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠

🔘આ પુરસ્કાર 1999થી આપવામાં આવે છે. જેમાં 1,51,000 રોકડા તથા નરસિંહ મહેતાની ધાતુ ની પ્રતિમા અર્પણ થાય છે.

🔘આ પુરસ્કાર દર વર્ષે શરદ પૂર્ણિમા (આસો સુદ પૂનમ)ના દિવસે જુનાગઢની સંસ્થા ' રૂપાયતન' દ્વારા મોરારી બાપુ ના હસ્તે આપવામાં આવે છે.

🔘પ્રથમ આ એવોર્ડ રાજેન્દ્ર શાહને 1999માં આપવામાં આવ્યો હતો.

🔘વર્ષ 2018 નો નરસિંહ મહેતા પુરસ્કાર વિનોદ જોશીના આપવામાં આવ્યો છે.

⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️

🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠

🔘આ સંસ્થાની સ્થાપના 1982 માં ગાંધીનગરમાં થઈ હતી.

🔘ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2016 થી સૌ પ્રથમવાર સાહિત્ય રત્ન એવોર્ડ ડો.ગુણવંત શાહને તેમના સાહિત્ય ક્ષેત્રના પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો.

🔘વર્ષ 2017 નો સાહિત્ય રત્ન એવોર્ડ ભગવતીકુમાર શર્મા આપવામાં આવ્યો.

🔘ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારી 2016 થી હાસ્ય ક્ષેત્રે રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

🔘સૌપ્રથમ આ એવોર્ડ વિજેતા વિનોદ ભટ્ટ હતા.

🔘 વર્ષ 2017 ૨મણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર તારક મહેતાને આપવામાં આવ્યો છે.

🔘 ૨મણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કારમાં 1,00,000/- ની ધનરાશી આપવામાં આવે છે.

🔘 2017 થી ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર નવી શ્રેણી ચાલુ કરેલી છે.

♻️જે નીચે મુજબ છે.

 🏅ગોવર્ધનરામ નવલકથા પુરસ્કાર

 🏅મલયાની વાર્તા પારિતોષિક

🏅'સુંદરમ્' કાવ્ય પારિતોષિક

🏅 શ્રી સુરેશ જોષી નિબંધ પુરસ્કાર

🏅 શ્રી ગીજુભાઈ બાળ સાહિત્ય પારિતોષિક

🏅શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સમીક્ષા પારિતોષિક

🛑તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2018 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મોહમ્મદ માંકડને આપવામાં આવ્યો હતો તથા વર્ષ 2019 માં આ એવોર્ડ માટે મણિલાલ હરિદાસ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું.

⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️

🌠🌠🌠🌠🌠🌠🌠🌠
🌠કુમાર સુવર્ણચંદ્રક.  🌠
🌠🌠🌠🌠🌠🌠🌠🌠

🔘કુમાર સુવર્ણચંદ્રક કુમાર ટ્રસ્ટ, અમદાવાદ અને હિરાબેન ફાઉન્ડેશન મુંબઈ દ્વારા આપવામાં આવે છે..

🔘સૌપ્રથમ આ એવોર્ડ 1944 માં હરિપ્રસાદ દેસાઈ નો આપવામાં આવ્યો હતો.

🔘 વર્ષ 2015 માં આ એવોર્ડ હર્ષદ ત્રિવેદીનો આપવામાં આવ્યો છે.

⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️

🌠🌠🌠🌠🌠🌠🌠🌠
🌠નર્મદ સુવર્ણચંદ્રક.   🌠
🌠🌠🌠🌠🌠🌠🌠🌠

🔘આ સંસ્થાની સ્થાપના 1923 માં સુરતમાંથી થઈ હતી અને 1939 માં નર્મદ સાહિત્ય સભા નામ મળ્યું.

🔘1940 થી નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી.

🔘આ પુરસ્કાર દર પાંચ વર્ષે આપવામાં આવે છે. સૌ પ્રથમ 1940માં જયોતીન્દ્ર દવેને 'રંગતરંગ' કૃતિ બદલ આપવામાં આવ્યો હતો.

⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️

🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
🌠પ્રેમાનંદ સુવર્ણચંદ્રક     🌠
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠

 🔘આ એવોર્ડ પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા દ્વારા દર બે વર્ષે આપવામાં આવે છે.

🔘પ્રથમ આ પુરસ્કાર 1983માં અબ્બાસ અબ્દુલઅલી વાસી (મરીઝ)ને આપવામાં આવ્યો હતો.

 🔘વર્ષ 2016માં આ પુરસ્કાર ચંદ્રકાંત શેઠ ને આપવામાં આવ્યો હતો.

⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️⬜️⬛️

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Featured post

26 December 2024 Current Affairs in English & Hindi