1) સ્વામિ અથવા રાજા (સિર અથવા માથા સમાન)
કાર્યો 3 ભાગ માં વિભાજિત
1.સાસન 2.ન્યાય 3. સૅન્ય
2) અમાત્ય (આંખ સમાન)
- જે ભવન મા મંત્રીઓ ની બેઠક મળતી તેને 'મંત્રભુમિ'
- મૌર્ય કાળ માં 18 ખાતાઓ હતા દરેક નો અધ્યક્ષ અમાત્ય
3) જનપદ (જાંઘ સમાન)
- જનપદ એટલે રાજ્ય નો ભુમિભાગ અને નાગરીકો
- 10 ગામ ના સમુહ ને સંગ્રહક
-20 ગામ ના સમુહ ને ખાર્વટિકા
-400 ગામ ના સમુહ ને દ્રોણમુખ
-800 ગામ ના સમુહ ને સ્થાનિય
4) દુર્ગ (ભુજાઓ સમાન).
- દુર્ગ એટલે કિલાબંધ રાજધાની.
- જે શાહી ખજાનાનું સ્થાન હોય કૌટિલ્યએ દુર્ગના 4 પ્રકાર વર્ણધ્યા છે.
(1) આદિક દુર્ગ – જેની ચારે તરફ પાણી હોય
(2) પર્વત દુર્ગ – જેની ચારે તરફ પર્વત હોય
(3) ધાન્વન દુર્ગ - જેની ચારે તરફ બિન ઉપજાઉ જમીન હોય.
(4) જંગલ દુર્ગ- જેની ચારે તરફ જગલ હોય
5) લશ્કર (મગજ અથવા મસ્તિષ્ક સમાન)
- કિલ્લા તથા દેશની રક્ષા કરતા હોય
- શેના ના ચાર પ્રકાર
1. હાથી શેના
2. અશ્વ શેના
3. રથ શેના
4. પાયદળ શેના
6) કોષ (મુખ સમાન)
- મૌર્ય કાળ મા કોષ ની આવક નો મુખ્ય સ્ત્રોત ભુમિ હતો
- ઉત્પાદન નો છઠ્ઠો ભાગ રાજ્ય પોતની પાસે રાખતું
- મહેસુલ વિભાગ ના મુખ્ય અધિકારી ને સમાહર્તા કહેવતો
7) મિત્ર (કાન સમાન)
-----------------------------------------
મેગસ્થનિઝે ઇન્ડિકા ગ્રંથ માં પાટલીપુત્રના વહિવટ માટે 30 સભ્યો ની 6 સમિતિઓ હોવાનુ લખ્યુ છે
1) સિલ્પકલા સમિતિ
2) વિદેશી બાબતોની સમિતિ
3) જનસંખ્યા સમિતિ
4) ઉધ્યોગ સમિતિ
5) વાણિજય સમિતિ
6) કર સમિતિ
મેગાસ્થનિઝે પાટલીપુત્ર નગર માટે 1 નગરપાલિકા જેવી વ્યવસ્થા દર્શાવી છે.
-------------------------------------------
મૌર્ય કાળમાં ન્યાય વ્યવસ્થા
સૌથી ઉપર રજા નુ ન્યાયાલય
સૌથી નિચે ગ્રામ ન્યાયાલય
આ બંને સિવાય
રાજા નુ ન્યાયાલય
⬇️
જનપદ ન્યાયાલય
⬇️
સ્થાનિય ન્યાયાલય
⬇️
દ્રોણ્મુખ ન્યાયાલય
⬇️
સંગ્રહણ ન્યાયાલય
⬇️
ગ્રામ ન્યાયાલય
- રજા અને ગ્રામ ન્યાયાલય સિવાય બધા ન્યાયાલય ના 2 પ્રકાર હતા
1. ધર્મસ્થિય
2. કંટક શોધન
⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️
0 टिप्पणियाँ