⚜️મર્મિકોલોજીમાં કોનો વૈજ્ઞાનિક અભ્યાસ થાય છે ?
👉🏻કીડીઓનો
⚜️ગ્રેમી પુરસ્કાર ક્યા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
👉🏻સંગીત
⚜️મેઘદૂતના લેખક કોણ છે ?
👉🏻કાલિદાસ
⚜️કોણ અંગ્રેજીના પ્રસિદ્ધ લેખક છે ?
👉🏻મુલ્કરાજ આનંદ
⚜️યહૂદીઓના ધાર્મિક પાઠનું નામ શું છે ?
👉🏻મૂસાસંહિતા (હિબ્રુ)
⚜️સચિન તેંડુલકર ઉપરાંત વર્ષ ૨૦૧૩માં ' ભારતરત્ન 'થી કોનું સન્માન કરવામાં આવ્યું ?
👉🏻સી.એન.આર.રાવ
⚜️પ્રખ્યાત બંગાળી નાટક ' વિસર્જન 'ના લેખક કોણ છે ?
👉🏻રવીન્દ્રનાથ ટાગોર
⚜️કેલામાઇન શેની કાચી ધાતુ છે ?
👉🏻જસત
⚜️તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી કોણ છે ?
👉🏻કે.ચંદ્રશેખરરાવ
⚜️માનવ ત્વચાના બહારના પડને શું કહે છે ?
👉🏻એપિડર્મિસ
⚜️ક્યું શહેર નાઈલ નદીના કિનારે આવેલું છે ?
👉🏻ખાર્તુમ (ઇજિપ્ત)

0 टिप्पणियाँ